News & Updates
Anti Ragging Toll Free Helpline No : 1800-180-5522

GMERS Medical College and Hospital, Dharpur-Patan


Page Title

26
Oct
2026
સરકારી નર્સિંગ કોલેજ ધારપુર પાટણ ખાતે Post Basic Diploma in Critical Care Nursing Course - 20 બેઠકોની પ્રવેશ મેળવવાની જાહેરાત બાબત.

અગત્યની જાહેરાત

(પ્રિન્સીપાલશ્રી સરકારી નર્સિંગ કોલેજ, ધારપુર-પાટણની કચેરી)

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં નર્સિંગને લગતા ૦૮ રેસિડેન્શિયલ પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્ષ ચાલુ કરવા મંજૂરી આપેલ છે. જે કોર્ષ પૈકી સરકારી નર્સિંગ કોલેજ, ધારપુર-પાટણ ખાતે Post Basic Diploma in Critical Care Nursing ના ૨૦ બેઠકો પર સરકારી ધોરણે નિયત કરવામાં આવેલ ગાઇડલાઇન મુજબ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

જે અંગેના એડમિશન ફોર્મ અને અન્ય વિગતો સંસ્થાની સંલગ્ન વેબસાઇટ https://gmersmchpatan.org/ પર ઉપલબ્ધ છે.

અરજી કરનાર ઉમેદવારે ઉપર દર્શાવેલ કોર્ષ મુજબ ફોર્મ અને ફી તા. ૨૮/૧૦/૨૦૨૬ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં રૂબરૂમાં સરકારી નર્સિંગ કોલેજ, ધારપુર-પાટણ ખાતે જમા કરાવવાની રહેશે.

Click To View Application Form

Click To View Advertisement Notification

Click To View Approval Latter

Click To View Admission Approval

Mo. 1. Shri Maheshchandra G. Patidar
   Mo. 7757009184

2. Smt. Nirmal Patel
Mo. 90160 19433

પ્રિન્સીપાલ
સરકારી નર્સિંગ કોલેજ
ધારપુર-પાટણ